મિશન અને વિઝન

ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં ખેડૂતો અને ૫શુપાલકો તરફથી ૫શુપાલનની પ્રવૃતિથી એકત્રિત થતુ દૂધ એકત્રિત કરવા, સંગઠનો બનાવી દૂધ સહકારી મંડળીઓ રચવી અને આવી સંગઠિત મંડળીઓ ઘ્વારા જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોની રચના કરી, દૂધ ઉત્પાદકોનું આર્થિક અને સામાજીક ઉત્થાન કરવું

  • ગ્રામ કક્ષાએ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની ઓડીટ
  • જિલ્લા કક્ષાએ દૂધ ઉત્પાદક સહકારી સંઘોની ઓડીટ
  • રાજય કક્ષાએ ગુજરાત મિલ્કા માર્કેટીંગ ફેડરેશનની ઓડીટ

પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોનું ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૮૪ અન્વૂયે ઓડીટ અને સુ૫રવીઝનની કામગીરી.

Go to Navigation