મુખ્ય કાર્યપાલક અધિકારી, નિરીક્ષણ અને અન્વેષણ સમિતિ

ગુજરાત રાજયમાં ખેતીની સાથે ૫શુપાલનનો પૂરક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. પૂરક રોજગારી આ૫વામાં આ ઉદ્યોગનું મહત્‍વનું પ્રદાન છે. રાજયની શ્વેતક્રાંતિ અને અમૂલ પેટર્ન એ વિશ્વમાં પ્રખ્‍યાત છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દૂધાળા ૫શુઓ ધરાવતા શખ્‍સોને તેના દૂધના વ્‍યાજબી ભાવ મળી રહે તે સારૂ સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદક સહકારી સંઘોની રચના કરવામાં આવી છે.

તા.૩૦-૦૬-૧૩ ના અંતે રાજયમાં ૧૩,૯૭૮ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અસ્‍તિત્‍વ ધરાવે છે.

સમિતિના મહત્વપૂર્ણ કાર્યો

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતાં ખેડૂતો અને ૫શુપાલકો તરફથી ૫શુપાલનની પ્રવૃતિથી એકત્રિત થતુ દૂધ એકત્રિત કરવા, સંગઠનો બનાવી દૂધ સહકારી મંડળીઓ રચવી અને આવી સંગઠિત મંડળીઓ ઘ્‍વારા જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોની રચના કરી, દૂધ ઉત્પાદકોનું આર્થિક અને સામાજીક ઉત્થાન કરવું

  • ગ્રામ કક્ષાએ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનું ઓડીટ​
  • જિલ્‍લા કક્ષાએ દૂધ ઉત્પાદક સહકારી સંઘોનું ઓડીટ​
  • રાજય કક્ષાએ ગુજરાત મિલ્‍ક માર્કેટીંગ ફેડરેશનનું ઓડીટ​

પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જિલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોનું ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૮૪ અન્‍વયે ઓડીટ અને સુ૫રવીઝનની કામગીરી.

શ્રી વિજયભાઈ આર. રૂપાણી
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્યમંત્રી શ્રી,
ગુજરાત સરકાર
શ્રી ચીમનભાઈ ધરમશીભાઈ સાપરિયા
શ્રી ચીમનભાઈ ધરમશીભાઈ સાપરિયા
માનનીય મંત્રીશ્રી, કૃષિ
શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ
શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ
માનનીય રાજ્ય મંત્રીશ્રી સહકાર.

શ્રી વલ્લભભાઈ વશરામભાઈ વઘાસિયા
શ્રી વલ્લભભાઈ વશરામભાઈ વઘાસિયા
માનનીય રાજ્ય મંત્રીશ્રી, કૃષિ
શ્રી બાબુભાઇ જે પટેલ
શ્રી બાબુભાઇ જે પટેલ
માનનીય સંસદીય સચિવ

સંપર્ક માહિતી

સંપર્ક માહિતી

મુખ્ય કાર્યપાલક અધિકારી, નિરીક્ષણ અને અન્વેષણ સમિતિ
૪થો માળ, કૃષિ ભવન
પાલડી, અમદાવાદ.
ફોન: ૨૬૫૭૭૩૮૨, ૨૬૫૭૭૩૯૧
ફેક્સ: ૨૬૫૭૭૩૯૨

  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gujaratindia.com, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://vibrantgujarat.com/
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation