જિલ્‍લા વાઈઝ દૂધ મંડળી

અ.નં. સંસ્થાનું નામ દૂધ ભરતી મંડળીઓની સંખ્યા
અમદાવાદ ૫૪૮
ગાંધીનગર ૧૧૮
બનાસકાંઠા ૧૩૮૨
મહેસાણા ૨૧૦૩
સાબરકાંઠા ૧૭૩૯
ખેડા ૧૧૮૦
પંચમહાલ ૧૮૦૦
વડોદરા ૧૨૨૪
ભરૂચ ૬૨૯
૧૦ સુરત ૧૦૭૧
૧૧ વલસાડ ૮૯૬
૧૨ આહવા-ડાંગ ૨૫૬
૧૩ રાજકોટ ૩૭૫
૧૪ જામનગર ૬૯
૧૫ ભાવનગર ૩૪૦
૧૬ અમરેલી ૧૩૦
૧૭ જુનાગઢ ૧૮૯
૧૮ ગીર સોમનાથ ૨૮૬
૧૯ પોરબંદર ૮૫
૨૦ મોરબી ૨૨૦
૨૧ સુરેન્દ્રનગર ૭૪૪
૨૨ કચ્છ-ભુજ ૨૯૭
૨૩ દેવભુમિ દ્વારકા ૨૫૫
૨૪ બોટાદ ૫૮
કુલ.. ૧૫૯૯૪

ફેડરેશન તથા જિલ્લા દૂધ સંઘો

અ.નં. સંઘનુંનામ જિલ્લાનુંનામ
ધીગુજરાત કો.ઓપ.મિ.મા.ફે.લી. આણંદ
બનાસકાંઠા જિ.સ.દૂ.ઉ..સં.લી બનાસ​ બનાસકાંઠા
મહેસાણા જિ.સ.દૂ.ઉ..સં.લી દૂધસાગર​ મહેસાણા
સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ..સં.લી સાબર​ સાબરકાંઠા
ગાંધીનગર જિ.સ.દૂ.ઉ..સં.લી મધુર​ ગાંધીનગર
અમદાવાદ જિ.સ.દૂ.ઉ..સં.લી ઉત્તમ​ અમદાવાદ
ખેડા જિ.સ.દૂ.ઉ..સં.લી અમૂલ ખેડા
વડોદરા જિ.સ.દૂ.ઉ..સં.લી સુગમ​ વડોદરા
ભરૂચ જિ.સ.દૂ.ઉ..સં.લી દૂધધારા ભરૂચ
૧૦ સુરત જિ.સ.દૂ.ઉ..સં.લી સુમુલ​ સુરત
૧૧ વલસાડ જિ.સ.દૂ.ઉ..સં.લી વસુધારા વલસાડ
૧૨ પંચમહાલ જિ.સ.દૂ.ઉ..સં.લી પંચામૃત​ પંચમહાલ
૧૩ સુરેન્દ્રનગર જિ.સ.દૂ.ઉ..સં.લી સૂરસાગર​ સુરેન્દ્રનગર
૧૪ રાજકોટ જિ.સ.દૂ.ઉ..સં.લી ગોપાલ​ રાજકોટ
૧૫ ભાવનગર જિ.સ.દૂ.ઉ..સં.લી સવૉત્તમ​ ભાવનગર
૧૬ અમરેલી જિ.સ.દૂ.ઉ..સં.લી અમર​ અમરેલી
૧૭ ભુજ જિ.સ.દૂ.ઉ..સં.લી સરહદ​ ભુજ
૧૮ જુનાગઢ જિ.સ.દૂ.ઉ..સં.લી સાવજ​ જુનાગઢ
૧૯ પોરબંદર જિ.સ.દૂ.ઉ..સં.લી સુદામા પોરબંદર
૨૦ જામનગર જિ.સ.દૂ.ઉ..સં.લી જામનગર
૨૧ મોરબી જિ.સ.દૂ.ઉ..સં.લી મયૂર​ મોરબી
૨૨ ગીર-સોમનાથ જિ.સ.દૂ.ઉ..સં.લી ગીર-સોમનાથ
૨૩ દેવભુમિ-દ્વારકા જિ.સ.દૂ.ઉ..સં.લી દેવભુમિ-દ્વારકા
૨૪ બોટાદ જિ.સ.દૂ.ઉ.સં.લી. બોટાદ
Go to Navigation