શાખાની કામગીરી

નિરીક્ષણ અને અન્‍વેષણ સમિતિ,સહકાર ખાતું,ગુજરાત રાજય, અમદાવાદ કચેરીની કામગીરી

મહેકમ શાખા

 • કચેરીના નિયંત્રણ હેઠળના પ૭૩ મહેકમને લગતી સેવા/ખાનગી અહેવાલ લખવા.સમીક્ષા કરવી.
 • રજા/ઈજાફા/એલ.ટી.સી./ચાર્જ એલાઉન્‍સ મંજુર કરવા.
 • ખાતાકીય તપાસ અને વહીવટી કામગીરી,હંગામી જગ્‍યાએ ચાલુ રાખવા અંગેની કામગીરી
 • ઉચ્‍ચત્તર પગાર-ધોરણ મંજુર કરવા અંગેની કામગીરી
 • ખાતાકીય તપાસના મોટી શિક્ષાના કેસો રજિસ્‍ટ્રારશ્રી,સહકારી મંડળીઓ,ગુજરાત રાજય,ગાંધીનગરને મોકલવાની કામગીરી
 • પાસપોર્ટ,વિદેશપ્રવાસ તથા ના વાંધા પ્રમાણપત્રની મંજુરી અંગેની કામગીરી
 • વડી કચેરીના કર્મચારી તથા અધિકારીની રજા મંજુરી,ઈજાફા મંજુરીના હુકમોની કામગીરી
 • કર્મચારી તથા અધિકારીના સેવાપોથી નિભાવવાની કામગીરી.

ઓડીટ શાખા

 • બાય ટુ રેફરન્‍સની કામગીરી
 • તાબાની કચેરીઓના કામગીરીના લક્ષ્યાંકો મંગાવવા,મંજુર કરવા.
 • તાબાની જિલ્‍લા કચેરીઓના અધિકારીઓની ત્રિમાસિક રીવ્‍યુ મીટીંગો બોલાવવાની કામગીરી તથા
 • સમિતિની બેઠકો બોલાવવાની કામગીરી વિગેરે
 • તાબાની કચેરીઓના સ્‍પેશ્‍યલ ઓડીટરોની માસિક રોજનીશી મંજુર કરવી
 • તાબાની કચેરીઓની દર માસે એમ.આઈ.એસ ચકાસણી કરી શેરા સહ મંજુર કરવાની કામગીરી
 • તમામ દૂધ સંઘોની ઓડીટની કામગીરીમાં ઓડીટ મેમા મેળવવા,ઓડીટ ફી વસૂલવાની કામગીરી તેમજ તમામ ખર્ચફાળો મંજુર કરી વસૂલવાની કામગીરી સાથે સાથે તમામ દૂધ ઉત્‍પાદક સંઘોની દુરસ્‍તી અહેવાલ વિગેરે મેળવવાની કામગીરી

હિસાબી શાખા

 • કચેરીના પગાર બીલો,ટી.એ.બીલ,કન્‍ટીજન્‍સી બીલો,નિવૃત્તના તમામ પ્રકારના ચૂકવણા,જૂથ વીમો, રજા પગાર,જી.પી.એફ તથા આખરી ઉપાડની કામગીરી
 • કેશબુક નિભાવવી,ખર્ચપત્રક બનાવવું,બજેટ બનાવવું,સ્‍થાયી પેશગીના હુકમો તથા તેના બીલો બનાવવા.

જનરલ શાખા

 • અત્રેની કચેરીના તથા નિયંત્રણ હેઠળની જિલ્‍લા કચેરીઓના અધિકારી કર્મચારીઓના પેન્‍શન કેસો તથા જી.પી.એફ અને જુથ વીમાના કેસોની કામગીરી
 • અનાજ પેશગી, તહેવાર પેશગી,બોનસ,સાફ-સફાઈ,કન્‍ટીઝન્‍સી બીલોના નાણાંકીય હુકમો તેમજ વર્ગ-૪ના કર્મચારીઓના કાપડ,ગણવેશ તથા પરચૂરણ ચીજવસ્‍તુની ખરીદીનાં વિગેરેનાં નાણાંકીય હુકમો કરવા
 • કચેરીના કોમ્‍પ્‍યુટર્સ,ફેકસ મશીન, ઝેરોક્ષ મશીન,વોટર કુલર વિગેરેના રીપેરીંગ અને સર્વિસ અંગેના તેમજ સ્‍ટેમ્‍પ બીલ અંગેનાં ખર્ચના બીલો,વીજળી બીલો,ટેલીફોન બીલ વિગેરેના નાણાંકીય હુકમો કરવા
 • ડી.સી.પ્રમાણપત્રો ઈસ્‍યુ કરવા અંગેની કામગીરી,મેડીકલ રીએમ્‍બર્સમેન્‍ટ,મેડીકલ બીલો,તબીબી સારવારના ખર્ચના (ખાસ કિસ્‍સા તરીકે) કેસો તૈયાર કરવાની કામગીરી
 • વહીવટમાં ગુજરાતી ભાષાના અમલીકરણ,રાષ્‍ટ્રઘ્‍વજ અપમાન,લાઈબ્રેરી,ડેડસ્‍ટોક ખરાઈ પ્રમાણપત્રો કરવા અંગેની કામગીરી
 • આઈ.ટી.ઉપકરણો માટેની કોમ્‍પ્‍યુટર સ્‍ટેશનરી/કઝયેમેબલ્‍સ/સ્‍પેર્સની આઈટમ મેમોની ખરીદી માટેની કામગીરી
Go to Navigation